Punjabi Music, Shayari, Wallpapers for Just4lovers

20 Lakh Lovers intact!!

Posts Tagged ‘fun’

પીન્ટુ નું વિજ્ઞાન…

Posted by just4lovers on July 13, 2011

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

પ્રપોઝ કરવાની નવી સ્ટાઈલ…

Posted by just4lovers on July 13, 2011

સર્કીટ છોકરીને પ્રપોઝ કરવાની ટ્રેનીંગ લે છે.

એક દિવસ એક છોકરીને કુછ હટકે સ્ટાઈલમાં પ્રપોઝ કરે છે – ‘ક્યાં તુમ તુમારી ચિતા કો આગ લગાને કા અધિકાર અપુન કે બેટે કો દોગી ?

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , | Leave a Comment »

બાપુ અને ફેસબુક…

Posted by just4lovers on July 13, 2011

એક બાપુની પત્ની મરી ગઈ.
તેનો એક મિત્ર બાપુને શાંત કરી રહ્યો હતો.
મિત્ર:- કઈ જોઈએ છે તારે?
બાપુ:- જલ્દીથી લેપટોપ લઇ આવ.
મિત્ર :- કેમ?
બાપુ:- ફેસબુકમાં સ્ટેટ્સ ચેન્જ કરીને ‘સિંગલ’ કરવું છે.

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

એક સ્ત્રી…

Posted by just4lovers on July 13, 2011

એક સ્ત્રી જે તમને
તમારા પરિવાર ને
તમારી આદતોને
બધાને બદલી શકે છે.
.
.
.
નોધ:- સ્ત્રીનો એક નિયમ હોય છે કે તે બીજાના માટે પોતાને નહી બદલે.

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

પત્ની સાથે મતભેદ ન થાય તેવી ટીપ્સ…

Posted by just4lovers on July 13, 2011

‘તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?’
‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.’
‘એ કેવી રીતે ?’ મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
‘મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.’

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

ગુજરાતી છોકરી…

Posted by just4lovers on July 13, 2011

છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું .

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, FACEBOOK/ORKUT TAGLINES, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

શાદી ઔર ફાંસી…

Posted by just4lovers on July 13, 2011

મુન્નાભાઈ:- ‘ફાંસી કે ફંદે ઔર શાદી કે ફંદે મે ક્યાં અન્તર હે?

સર્કિટ:- ફાંસી કે બાદ સારી મુસીબત ખતમ હો જાતી હે ઔર શાદી કે ફંદે કે બાદ મુસીબતો કી શરૂઆત હોતી હે!!!

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

બાપુ in હોટલ…

Posted by just4lovers on July 13, 2011

બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?

હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, FACEBOOK/ORKUT TAGLINES, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , | Leave a Comment »

બાપ જેવા બેટા – બાપુ જોક્સ

Posted by just4lovers on July 13, 2011

કંડકટરે બાપુના છોકરાને કહ્યું:- તું રોજ દરવાજામાં ઉભો રહે છે, શું તારો બાપો ચોકીદાર છે.?

બાપુના છોકરાએ કહ્યું:- તું રોજ પૈસા માંગે છે, શું તારો બાપો ભિખારી છે?

Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, FACEBOOK/ORKUT TAGLINES, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS

Posted in Gujarati Jokes, Gujarati SMS, SMS | Tagged: , , , , , , , , , | Leave a Comment »

My name is SMS

Posted by just4lovers on May 4, 2011

Hello! My name is SMS: Mental people read me; Owl forwards me; Donkey deletes me; and Monkey saves me. Now come the real fun! Tell me what you will do?

Posted in SMS | Tagged: , , , , , , | Leave a Comment »

Five Pearls of Wisdom to Remember

Posted by just4lovers on June 18, 2010

Five Pearls of Wisdom to Remember -
1. Money can’t buy happiness, but somehow its more comfortable to cry in a BMW than on a bicycle;
2. Forgive your enemies, but remember their names;
3. Help a man when he is in trouble and he will remember you when he is in trouble again :D
4. Many people are alive only because its illegal to shoot them
and
5. Alcohol doesn’t solve any problem, but neither does milk.;-)

Posted in Fundoo collection | Tagged: | 1 Comment »

Just 4 Laughs-Funny messages

Posted by just4lovers on May 5, 2010

A man to Santa: Your friend is kissing your wife in your home.

Santa rushes home and came back within Half an hour and slapped the man

And said : “He’s not my friend.

********************************************

ThE mOsT fUnNiEsT QuEsTiOn AsKeD bY a haryanvi….
.
.
.
. yAar LiTe Hai…??? :D :D

********************************************

1 Makkhi ganjay k sir per jaa baithi.
Dusri Makkhi ne kaha, “Wah! kya ghar mila hai tujhay”
‘Pehli Makkhi boli,’ “Nahi behn, abhi to sirf plot kharida hai…

********************************************

Ek bacha paida hotay hi nurse say bola: LIGHT Hai?
Nurse: NO
Bacha bola Oh tuadi m** **…
.
.
.
.
.
.
.
.
fer punjab wich aa gya..
********************************************

Vo aaj bhi hume dekh kar muskurate hain,
Vo aaj bhi hume dekh kar muskurate hain,
Yeh to unke bachche hee kaminey hain,
Jo Mama-Mama kehke bulaate hain.

********************************************

What is confidence?
10 boys decided to propose a girl…
.
.
.
9 boys came with roses,
.
.
.
1 boy came with .
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
“pandit ji”
.
.
.
This is confidence….!!

**************************************

Teacher : Hume garibon ke saath pyaar se pesh aana chahiye.

Student : Acha ab samjh me aaya.

Teacher : Kya?

Student : Yahi ki papa aksar Padosan ko galay se kyon lagate hain. :D :D

**********************************

 Achon se Jyada tum ache ho,

Sachon se Jyada tum sache ho,

Maine kaha mujhe tumse “MOHABBAT” hai,

Wo boli sharam karo abhi tum bache ho. :D :D

Posted in Fundoo collection | Tagged: , , | 1 Comment »

Follow

Get every new post delivered to your Inbox.

Join 226 other followers