હોઠ પર રમતુ નામ…
July 13, 2011 Leave a comment
હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ…..
-ફેસબૂકમાંથી…
Filed under: All SmS, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, પ્રેમપત્રોની શાયરી, શાયરી, શેર, FACEBOOK/ORKUT TAGLINES, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayari, Gujarati Shayri, Gujarati SMS
![]()




Aapke Responses