પીન્ટુ નું વિજ્ઞાન…
July 13, 2011 Leave a comment
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’
Filed under: All SmS, આજની જોક, આજની રમૂજ, ગુજરાતી જોક્સ બોક્સ, હાસ્ય લેખ, Fun, Gujarati Jokes SMS, Gujarati SMS
![]()






Aapke Responses